શ્રી પસવારી પ્રાથમિક શાળાનાં આ બ્લોગમાં આપ સૌ બાલ દોસ્તો અને વડિલશ્રીઓનું સ્વાગત છે.

Sunday 28 January 2024

75માં ગણતંત્ર પર્વની ઉજવણી અંતર્ગત દીકરીની સલામ, દેશને નામ કાર્યક્રમની ઉત્સાહપૂર્વકની ઉજવણી

નમસ્કાર સર્વે વાલીગણ...૨૬ મી જાન્યુઆરીના સમગ્ર કાર્યક્રમની તસવીર - એ - ઝલક નો વિડિયો અહી મોકલી આપવામાં આવે છે.

દરેક પ્રોગ્રામ ના તમામ વિડિયો ટુંક સમયમાં આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે... આભાર....


મોકલનાર : શ્રી પસવારી પ્રાથમિક શાળા પરિવાર…

No comments:

Post a Comment