શ્રી પસવારી પ્રાથમિક શાળાનાં આ બ્લોગમાં આપ સૌ બાલ દોસ્તો અને વડિલશ્રીઓનું સ્વાગત છે.

Thursday, 30 July 2020

ONLINE EDUCATION

ઓનલાઇન એજ્યુકેશન અંતર્ગત માઇક્રોસોફ્ટ ટીમ્સ અને ડી ડી  ગિરનાર ઉપર પ્રસારણ જોવામાં આવે છે. બાળકો ઘરે વાંચન કરે છે કે નહિ તે બાબત ની મુલાકાત પણ શિક્ષક મિત્રો દ્વારા લેવામાં આવે છે. શાળા બંધ છે શિક્ષણ નહિ. 













No comments:

Post a Comment