શ્રી પસવારી પ્રાથમિક શાળાનાં આ બ્લોગમાં આપ સૌ બાલ દોસ્તો અને વડિલશ્રીઓનું સ્વાગત છે.

Wednesday, 18 October 2023

તાલુકા કક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં કૃતિ રજુ કરતા શ્રી પસવારી પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો

 તાલુકા કક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં કૃતિ રજુ કરતા શ્રી પસવારી પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકશ્રી

સ્થળ. કુતિયાણા શાળા નં.1                                                                       તારીખ. 18.10.2023







No comments:

Post a Comment