શ્રી પસવારી પ્રાથમિક શાળાનાં આ બ્લોગમાં આપ સૌ બાલ દોસ્તો અને વડિલશ્રીઓનું સ્વાગત છે.

Friday, 10 April 2020

WEEKLY LESSON

ગુજરાત સરકાર દ્વારા બાળકોનું શિક્ષણ ના બગડે તે હેતુ થી વિકલી લેસન નું આયોજન કરવામાં આવેલ છે. જે ધોરણવાર નીચે આપેલ લિંકપર થી ડાઉંનલોડ કરી શકાશે હવે વર્ગ બઢતી ને અનુસરી ધોરણ 2 ના બાળકો એ ધોરણ 3 નું,  ધોરણ 3 ના બાળકો એ ધોરણ 4 નું, ધોરણ 4ના બાળકોએ ધોરણ 5નું, ધોરણ 5 ના બાળકો એ ધોરણ 6નું , ધોરણ 6 ના બાળકો એ ધોરણ 7 નું ,ધોરણ 7ના બાળકો એ ધોરણ 8 નું, અને ધોરણ 8 ના બાળકો એ ધોરણ 9 નું લેસન કરવાનું થાય છે 
               ત્રીજું અઠવાડિયું 
ધોરણ 3:      CLICK HERE
ધોરણ 4:      CLICK HERE
ધોરણ 5:      CLICK HERE
ધોરણ 6:      CLICK HERE
ધોરણ 7:     CLICK HERE
ધોરણ 8:     CLICK HERE
ધોરણ 9:     CLICK HERE

No comments:

Post a Comment